ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ?

45 દિવસ
આવો કોઇ વિશેષાધિકાર નથી
30 દિવસ
40 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

નવ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં
રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?

5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી
6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી
5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP