કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં રિપબ્લિક ઓફ કોરિયાએ ગાર્ડ ઓફ ઓનર તરીકે કોને સન્માનિત કર્યા ? એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા જનરલ એમ. એમ. નરવણે એડમિરલ કરમવીરસિંઘ જનરલ બિપિન રાવત એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા જનરલ એમ. એમ. નરવણે એડમિરલ કરમવીરસિંઘ જનરલ બિપિન રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે એરો ઈન્ડિયા-21 (Aero India-21) એપ્લિકેશન લૉન્ચ કરી ? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ આસામ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં ___ ટર્નઓવરનો લક્ષ્યાંક રાખ્યો છે. 130 અબજ ડોલર 100 અબજ ડોલર 150 અબજ ડોલર 200 અબજ ડોલર 130 અબજ ડોલર 100 અબજ ડોલર 150 અબજ ડોલર 200 અબજ ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? કે.એલ. રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા અજિંક્ય રહાણે કે.એલ. રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા અજિંક્ય રહાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સીમેરુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઓસ્ટ્રેલિયા જાપાન ઈન્ડોનેશિયા ક્યુબા ઓસ્ટ્રેલિયા જાપાન ઈન્ડોનેશિયા ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP