GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુપ્તા કાળ દરમ્યાન "નવનીતકમ" ___ નો સુવિખ્યાત ગ્રંથ હતો. ધાતુ વિજ્ઞાન ગણિત ઔષધ જ્યોતિષ વિદ્યા ધાતુ વિજ્ઞાન ગણિત ઔષધ જ્યોતિષ વિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ લડાયું હતું ? ચાર્લ્સ કોર્નવોલિસ રોબર્ટ ક્લાઈવ વૉરન હેસ્ટિંગ્સ વેલેસ્લી ચાર્લ્સ કોર્નવોલિસ રોબર્ટ ક્લાઈવ વૉરન હેસ્ટિંગ્સ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 હિન્દુ વૃદ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃદ્ધિ દર. આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ___ દ્વારા અપાયો. સુખમોય ચક્રબોર્તી કે.એન. રાજ રાજ કૃષ્ણ જે.એન. ભગવતી સુખમોય ચક્રબોર્તી કે.એન. રાજ રાજ કૃષ્ણ જે.એન. ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારને આફ્રિકાના દેશોમાંથી ___ પ્રાણી ભારતમાં લાવવા માટેની મંજૂરી આપી. જીરાફ આફ્રિકન સિંહ આપેલ પૈકી એક પણ નહીં આફ્રિકન ચિત્તા જીરાફ આફ્રિકન સિંહ આપેલ પૈકી એક પણ નહીં આફ્રિકન ચિત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 7 ના પ્રથમ 21 ગુણકોની સરેરાશ કેટલી થશે ? 66 77 આપેલ પૈકી એક પણ નહીં 49 66 77 આપેલ પૈકી એક પણ નહીં 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સૌ પ્રથમ આર્ય સમાજની સ્થાપના ___ ખાતે થઈ હતી. મુંબઈ જોધપુર પૂના રાજકોટ મુંબઈ જોધપુર પૂના રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP