GPSC PI Prelim Exam Paper 03 January 2021
દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ?

હોપસળ
નાગર
દ્રવિડ
ચૌલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકીના કયા ખનીજો ધારવાડ ખડક સંરચનામાંથી મળી આવે છે ?
1. ઉચ્ચ કક્ષાનું કાચું લોખંડ
2. તાંબુ
3. સોનું

ફક્ત 1 અને 3
1,2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો.
ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા.
iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.

i,ii અને iii
આપેલ પૈકી કોઇ નહીં
ફક્ત ii
ફક્ત iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો ?

વાઘજી રાવજી-II
કન્યાજી રાવજી
લખધીરજી રાવજી
જયાજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP