GPSC PI Prelim Exam Paper 03 January 2021
જૂની જૈન પોથીમાં અગ્રસ્થાને કોને મૂકવામાં આવે છે ?

સંગ્રહણી સૂત્ર
કલ્પસૂત્ર
બાલગોપાલ સ્તુતિ
ચૌરપંચાશિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવી છે ?
i. મોહેં-જો-દરો
ii. હરપ્પા
iii. કાલીબંગા
iv. બનાવલી

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં ભારતીય કેબિનેટ એ Air Transport સેવાઓમાં ___ FDIs ની પરવાનગીને મંજૂરી આપી છે.

આપેલ પૈકી એક પણ નહીં
51%
66.6%
49%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બે ટેબલની મૂળ કિંમતનો સરવાળો રૂ.62,500 છે. આ ટેબલો અનુક્રમે 20% અને 30% ના નફાથી વેચાય છે જો તેમની વેચાણકિંમત સરખી હોય, તો તેમની મૂળ કિંમતનો તફાવત કેટલો થશે ?

રૂ. 2,700
રૂ. 2,300
આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 2,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં EWS હેઠળના અનામત માંથી બાકાત રાખવાની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જો કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ ખેતીની જમીન ધરાવતા હોય.
2. 1000 ચો. ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોય
3. નોટિફાઇડ નગર પાલિકામાં 100 ચો.યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય.
4. નોટિફાઇડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200ચો. યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય

માત્ર 3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 2,3 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP