GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોણે મોરબી રાજ્યમાં ટેલિફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો ? કન્યાજી રાવજી જયાજી રાવજી લખધીરજી રાવજી વાઘજી રાવજી-II કન્યાજી રાવજી જયાજી રાવજી લખધીરજી રાવજી વાઘજી રાવજી-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 બે ટેબલની મૂળ કિંમતનો સરવાળો રૂ.62,500 છે. આ ટેબલો અનુક્રમે 20% અને 30% ના નફાથી વેચાય છે જો તેમની વેચાણકિંમત સરખી હોય, તો તેમની મૂળ કિંમતનો તફાવત કેટલો થશે ? રૂ. 2,300 રૂ. 2,700 રૂ. 2,500 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 2,300 રૂ. 2,700 રૂ. 2,500 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 મહામતિ પ્રાણનાથના સંપ્રદાયનું નામ ___ છે. વારકરી ગોડીય વૈષ્ણવ રામદાસી નિજાનંદ વારકરી ગોડીય વૈષ્ણવ રામદાસી નિજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળોની યાદીમાં કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે ? ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ ધોલાવીરા અને ભુવાનગીરી ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ ભુવાનગીરી તથા ટીપુ સુલતાનના સ્મારકો અને કિલ્લાઓ ટીપુ સુલતાનના સ્મારકો અને કુરૂપ્પમ ધોલાવીરા અને ભુવાનગીરી ધોલાવીરા, દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા ? નાગપુર, 1932 કરાંચી, 1931 લાહોર, 1930 મુંબઈ, 1934 નાગપુર, 1932 કરાંચી, 1931 લાહોર, 1930 મુંબઈ, 1934 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું /સાચાં છે ? આપેલ પૈકી કોઇ નહી આપેલ બંને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ખાંડ અને શેરડી આવશ્યક ચીજવસ્તુઓ છે. ખાંડની દરેક સીઝન (Season) માટે કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી (નિમ્નતમ) કિંમત નક્કી કરે છે. આપેલ પૈકી કોઇ નહી આપેલ બંને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ખાંડ અને શેરડી આવશ્યક ચીજવસ્તુઓ છે. ખાંડની દરેક સીઝન (Season) માટે કેન્દ્ર સરકાર વૈધાનિક ઓછામાં ઓછી (નિમ્નતમ) કિંમત નક્કી કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP