Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 7 : 3 છે. દુધ અને પાણીનો ગુણોત્તર 1 : 2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ ?

33 લીટર
30 લીટર
32 લીટર
35 લીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ?

10000
8000
6000
4000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મોહન અને સોહને સાથે મળીને એક કામ પૂરુ કર્યું. જો મોહને 1/4 ભાગનું કામ કર્યું હોય તેનું મહેનતાણું રૂ. 800 મળે, તો સોહનને રૂ. ___ મહેનતાણું મળે.

રૂા. 200
રૂા. 3200
રૂા. 320
રૂા. 2400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?

10 લિટર
23 લિટર
21 લિટર
20 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
53 રૂ. A, B, C વચ્ચે એવી રીતે વહેંચાઈ છે કે જેથી A ને B કરતાં 7 રૂ, વધુ મળે છે. B ને C કરતાં 8 રૂ. વધુ મળે છે. તો A, B, અને C ની વહેંચણીનો ગુણોત્તર :

16 : 9 : 8
15 : 8 : 30
25 : 18 :10
18 : 25 : 10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP