કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતે કયા વર્ષ સુધીમાં 450 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2050 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2050 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે અરબસાગરમાં નૌસેના યુદ્ધ કવાયત PASSEX યોજી ? બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથેની સૈન્ય કવાયત 'યુદ્ધ અભ્યાસ 20' નું આયોજન કર્યું હતું ? અમેરિકા બ્રિટન ફ્રાંસ રશિયા અમેરિકા બ્રિટન ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વૈશ્વિક જોખમ અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ? ચિત્રાસિંઘ મોહનાસિંહ ભાવના કંઠ અવની ચતુર્વેદી ચિત્રાસિંઘ મોહનાસિંહ ભાવના કંઠ અવની ચતુર્વેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? ચીન - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - રશિયા અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - રશિયા અમેરિકા - મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP