સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી જોબ નં. 451 માટે આપવામાં આવી છે. પ્રત્યક્ષ માલસામાન ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 40,000, કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 60%, ઑફિસના ખર્ચા કારખાનાના પડતરના 20%, ટેન્ડરની વેચાણકિંમત પર 20% નફો ગણવાનો છે. જોબ નં 451 ની ટેન્ડર કિંમત કઈ હશે?

₹ 1,29,600
₹ 1,44,000
₹ 1,26,000
₹ 1,20,960

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એટલે પાકા સરવૈયામાં દર્શાવેલી મિલકતો અને દેવાંની કિંમત આંકવી તે.

અણધારી તપાસ
મૂલ્યાંકન
એકાઉન્ટિંગ
વાઉચિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP