કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? ઉમેશ સિન્હા પી. ડી. વાઘેલા રાજીવ ગૌબા રાજીવ કુમાર ઉમેશ સિન્હા પી. ડી. વાઘેલા રાજીવ ગૌબા રાજીવ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટમાં 2 સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યું ? વિરાટ કોહલી કે.એલ. રાહુલ રોહિત શર્મા અજિંક્ય રહાણે વિરાટ કોહલી કે.એલ. રાહુલ રોહિત શર્મા અજિંક્ય રહાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ગોવામાં ચર્ચામાં રહેલી 'મેરા ગાંવ મેરા ગૌરવ' પહેલની શરૂઆત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR)દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં અમેરિકાની ખાનગી અવકાશ સંશોધન સંસ્થા સ્પેસએકસે એકસાથે કેટલા સેટેલાઈટ લૉન્ચ કરી વિશ્વવિક્રમ સર્જ્યો ? 155 135 115 143 155 135 115 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કોલાર-લિફ-નોઝડ બેટ (ચામાચીડિયા) કયા એકમાત્ર રાજ્યમાં મળી આવે છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP