GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં ઓટો વર્લ્ડ વીન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે ?

રાજકોટ
વાંકાનેર
ગોંડલ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતમાં રેપો રેટ (Repo Rate) રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) કરતાં ઓછો છે.
ii. ભારતમાં બેન્ક રેટ (Bank Rate) રેપો રેટ (Repo Rate) કરતાં વધારે છે.
iii. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપો રેટ કરતાં ઓછો છે.

i,ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
9
1
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો પશ્ચિમી કિનારાના મેદાનો માટે સાચાં છે ?
1. આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી વિસ્તરેલા છે.
2. તે ત્રણ પેટા ભાગમાં વિભાજિત થાય છે. કાઠીયાવાડ કિનારાના, કોંકણ કિનારાના તથા મલબાર કાંઠાના
3. કાઠીયાવાડ કિનારો કચ્છના રણથી દક્ષિણમાં દીવ સુધી વિસ્તરેલ છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1,2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતએ 82 ડિગ્રી અને 30 મિનિટને પ્રમાણ રેખાંશ (સ્ટાન્ડર્ડ મેરિડીયન) તરીકે પસંદ કર્યો છે કારણ કે ___

તે ભારતના રાજ્યક્ષેત્રના મધ્યમાંથી પસાર થાય છે. તેથી અન્ય નજીકના પ્રદેશોનો ચોક્કસ સમય દર્શાવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
તે 7 ડિગ્રી અને 30 મિનિટના ગુણાંકમાં છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP