ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. 5,62 5,70 6,65 5,72 5,62 5,70 6,65 5,72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનલ સમિતિ મંડલ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ કે.સંથાનલ સમિતિ મંડલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલાક કમિશનર કાર્યાન્વિત છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 24 જાન્યુઆરી,1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી,1950 24 જાન્યુઆરી,1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી,1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP