ગુજરાતના જિલ્લા (District of Gujarat) પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર કચ્છ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ અમરેલી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? નર્મદા વડોદરા સુરત તાપી નર્મદા વડોદરા સુરત તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. સુદામા સેતુ ભક્તિ સેતુ કૃષ્ણ સેતુ મૈત્રી સેતુ સુદામા સેતુ ભક્તિ સેતુ કૃષ્ણ સેતુ મૈત્રી સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ? ચોણડા ઢગા ભૂંગા ભેલૂડા ચોણડા ઢગા ભૂંગા ભેલૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ તાપી, ભરૂચ, નવસારી, નર્મદા વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ તાપી, ભરૂચ, નવસારી, નર્મદા વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે ? ગાંધીનગર પાલીતાણા જામનગર આણંદ ગાંધીનગર પાલીતાણા જામનગર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP