ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ?

સત્યમેવ જયતે
વંદે માતરમ્
જન ગણ મન
જય હિન્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ?

નગરપાલિકા અધિનિયમ
ગ્રામપંચાયત અધિનિયમ
મેટ્રોપોલિટન અધિનિયમ
ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ?

હર્ષવર્ધન દવે
એચ. એમ. પટેલ
એન. આર‌. શાહ
ચંદુલાલ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ?

44 માં
40 માં
આપેલ પૈકી એક પણ નહીં
42 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP