ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેના પૈકી કોણ અલગ પડે છે ? બોટાદ મોડાસા મહીસાગર મોરબી બોટાદ મોડાસા મહીસાગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું ? ભારતનું હેરિટેજ ભારતનું માન્ચેસ્ટર ભારતનું ટેક્સાસ ભારતનું કર્ણાવટી ભારતનું હેરિટેજ ભારતનું માન્ચેસ્ટર ભારતનું ટેક્સાસ ભારતનું કર્ણાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર આણંદ અમદાવાદ ભરૂચ જામનગર આણંદ અમદાવાદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ ભરૂચ અરાવલી નવસારી આણંદ ભરૂચ અરાવલી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે ? તાપી કચ્છ ભાવનગર ખેડા તાપી કચ્છ ભાવનગર ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP