ગુજરાતના જિલ્લા (District of Gujarat) સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ? ડાંગ બારડોલી નર્મદા અમદાવાદ ડાંગ બારડોલી નર્મદા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા ખેડા સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ ડાંગ નવસારી જુનાગઢ રાજકોટ ડાંગ નવસારી જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ ભાવનગર તાપી ખેડા કચ્છ ભાવનગર તાપી ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાના અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા નર્મદા ખેડા મહીસાગર સાબરકાંઠા નર્મદા ખેડા મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયા જિલ્લામાં 92 થી વધુ ટકા વસ્તી આદિવાસીઓની છે ? નર્મદા અમરેલી ડાંગ તાપી નર્મદા અમરેલી ડાંગ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP