ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈસબગુલ, જીરુ, વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા આણંદ ખેડા નર્મદા બનાસકાંઠા આણંદ ખેડા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ? મત્સ્ય ઉદ્યોગ યાર્ન એક્સપોર્ટ કેમિકલ એક્સપોર્ટ શિપ બ્રેકિંગ યાર્ડ મત્સ્ય ઉદ્યોગ યાર્ન એક્સપોર્ટ કેમિકલ એક્સપોર્ટ શિપ બ્રેકિંગ યાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા પાટણ ખેડા સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ ખેડા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ? ઢગા ચોણડા ભૂંગા ભેલૂડા ઢગા ચોણડા ભૂંગા ભેલૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP