ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ ડાંગ જુનાગઢ નવસારી રાજકોટ ડાંગ જુનાગઢ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઓઇલ રિફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે ? તાપી જામનગર વડોદરા કચ્છ તાપી જામનગર વડોદરા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ? ભરૂચ છોટાઉદેપુર તાપી નવસારી ભરૂચ છોટાઉદેપુર તાપી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સાબરકાંઠા મહીસાગર ખેડા દાહોદ સાબરકાંઠા મહીસાગર ખેડા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાના અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા મહીસાગર ખેડા નર્મદા સાબરકાંઠા મહીસાગર ખેડા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો. કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર અડીકડીની વાવ-જૂનાગઢ દૂધિયા વાવ-ભદ્રેશ્વર કાજીવાવ-હિંમતનગર રાણકી વાવ-પોરબંદર અડીકડીની વાવ-જૂનાગઢ દૂધિયા વાવ-ભદ્રેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP