ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

ઈમાન- પ્રમાણિકતા
આગલું-ઝભલું
આગલું-આંગળુ
ઈનામ-બક્ષિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા
પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી
મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની
વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મોરચો સંભાળવો-એટલે

વિરોધ પ્રદર્શન કરવું
આંદોલન કરવું
સ્થળ છોડી દેવું
આગેવાની લેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો.

ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત
હેત્વર્થકૃદંત
વિધ્યર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP