GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારત પાસેથી સ્વાતિ રડારની ખરીદી માટે નીચેના પૈકી કયા દેશે કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? યુક્રેન કઝાકિસ્તાન આર્મેનીયા કોંગો યુક્રેન કઝાકિસ્તાન આર્મેનીયા કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ___ ભગતનું ગામ તરીકે જાણીતું છે ? દાંતા અંજાર હાજીપીર સાયલા દાંતા અંજાર હાજીપીર સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જોડકા જોડો. a. માણેકઠારી પૂનમનો મેળો b. મેઘ મેળો c. રૂપાલની પલ્લીનો મેળોd. ચૂલ મેળો i. અગ્નિદેવ ii. વરદાયિની માતાiii. મેઘરાજા iv. રણછોડરાયજી a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-iv, b-iii, c-i, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન (Balance of Payments) હકારાત્મક(Positive) હોય તો નીચેના પૈકી કયું નહિં થાય ? અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ) અન્ય દેશો પાસેથી ટૂંકાગાળાની અને લાંબા ગાળાની લોન (ધિરાણો) મેળવવી વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો સોનાની આયાત અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ) અન્ય દેશો પાસેથી ટૂંકાગાળાની અને લાંબા ગાળાની લોન (ધિરાણો) મેળવવી વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો સોનાની આયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય પ્લેટ ___ સુધી વિસ્તારિત છે. મ્યાંમારના રખાઈન પર્વત આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પાકિસ્તાનના કિરતાર પર્વત મ્યાંમારના રખાઈન પર્વત આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પાકિસ્તાનના કિરતાર પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સીધુ વિદેશી રોકાણ (FDI) અને વિદેશી સંસ્થાકીય રોકાણ(FII) બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? આપેલ પૈકી કોઈ નહીં FDI, FII કરતાં વધુ સ્થિર હોવાનું ગણાય છે. FDI અને FII બંને અર્થતંત્રમાં મૂડી લાવે છે. FDIના પ્રવેશ ઉપરના નિયંત્રણો FII કરતાં ઓછા છે. આપેલ પૈકી કોઈ નહીં FDI, FII કરતાં વધુ સ્થિર હોવાનું ગણાય છે. FDI અને FII બંને અર્થતંત્રમાં મૂડી લાવે છે. FDIના પ્રવેશ ઉપરના નિયંત્રણો FII કરતાં ઓછા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP