GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending) હેઠળ આવે છે ? i. પુનઃપ્રાપ્ય ઉર્જા (Renewable Energy) ii. આવાસ (Housing) iii. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના સાહસો (micro, small and medium enterprises) iv. સામાજિક આંતર માળખું (Social infrastructure)
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા પ્રયોગો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? 1. વિષ્ણુપ્રયાગ - ધૌળીગંગા અને અલકનંદા 2. નંદપ્રયાગ - નંદાકિની અને અલકનંદા 3. રૂદ્રપ્રયાગ - મંદાકિની અને અલકનંદા 4. દેવપ્રયાગ - ભાગીરથી અને અલકનંદા