GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા શહેરોમાં નૈઋત્યનું ચોમાસું આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ભુવનેશ્વર
નાગપુર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
"પક્ષાપક્ષી ત્યાં નહિં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન"- કયા કવિની પંક્તિઓ છે ?

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
મીરાબાઈ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
કોઈ વ્યક્તિ એ સંસદના સદસ્ય તરીકે ચૂંટાવવા માટે ગેરલાયક ઠેરવાય છે જો ___
1. ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી હોય.
2. તે મુક્ત નહીં ઠરાવેલી નાદાર હોય
3. તો તેણી સરકાર જેમાં ઓછામાં ઓછો 25% જેટલો હિસ્સો ધરાવતી હોય તેવા નિગમમાં નિયામક અથવા વ્યવસ્થાપક એજન્ટ તરીકેનો હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ.

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ટોર્ઝન હોર્સ - એક નુકસાનકર્તા પ્રોગ્રામ છે જે દેખાવમાં ઉપયોગી લાગતા ડાટા અથવા પ્રોગ્રામમાં સમાવિષ્ટ હોય છે.
એડવેર - એ સ્પાઈવેરનો એવો પ્રકાર છે જેમાં યૂઝર દ્વારા કરવામાં આવતા કી-સ્ટ્રોકની નોંધ રાખે છે
ફિશિંગ - એક સાયબર ક્રાઇમ છે, જેમાં ઈ-મેલથી યુઝરને ગેરમાર્ગે દોરી કપટપૂર્વક વેબસાઇટ પર લઇ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP