સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?

સ્વૈર વિહારી
પ્રિયદર્શી
ઉશનસ્
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

નેમિનાથ
ઋષભદેવ
મહાવીર સ્વામી
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

સીતાંશું યશચંદ્ર
પુજાલાલ
મનસુખલાલ ઝવેરી
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP