ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતોલ, અતીવ, અતિચાર,અતલસ અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતોલ, અતીવ, અતિચાર,અતલસ અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતલસ, અતિચાર, અતીવ, અતોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. ક્રમબદ્ધ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનિધિ પ્રતિનિધી પ્રતિનીધી પ્રતિનીધિ પ્રતિનિધિ પ્રતિનિધી પ્રતિનીધી પ્રતિનીધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પથ્થર થરથર ધ્રુજે' પંક્તિમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - વેદ શ્વેત વિલાસી શ્રમ વેદ શ્વેત વિલાસી શ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “મેં સ્વપ્રમાં સુંદર ઓળખ્યો હતો, ને મોહમાં મેરુ સમો ગણ્યો હતો.' - આ પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. શાલિની ઉપેન્દ્રવજા આપેલ પૈકી એક પણ નહીં ઉપજાતિ શાલિની ઉપેન્દ્રવજા આપેલ પૈકી એક પણ નહીં ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP