ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું અતર મિલનસાર અલગ તડું અતર મિલનસાર અલગ તડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી હરિણી અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી હરિણી અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. વાડ જ ચીભડાં ખાઈ જાય. રક્ષક જ ભક્ષક બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાંતા હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ખુબસૂરત ખૂબસૂરત ખૂબસુરત ખુબસુરત ખુબસૂરત ખૂબસૂરત ખૂબસુરત ખુબસુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP