ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. લાટ હોય તો લેત. કણબી છુ. નહિ લઉં. અથવા, માટે પણ, એટલે જ્યાં...ત્યાં તો, પણ અથવા, માટે પણ, એટલે જ્યાં...ત્યાં તો, પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "પ્રફુલ્લ"નો વિરુદ્ધાર્થી છે ? મ્લાન ગમ મલિન અધીર મ્લાન ગમ મલિન અધીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરીતોષ પરિતોષ પરિતોશ પરીતોસ પરીતોષ પરિતોષ પરિતોશ પરીતોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? શીખવ્યું અંગ્રેજી વિદ્યાર્થીને મેડમે શીખવ્યું અંગ્રેજી વિદ્યાર્થીને મેડમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રેક્ષક" શબ્દની સંધિ છૂટી પાડો. પ્રક + શક પ્ર + ઈક્ષક પ્ર + અક્ષક પ્રક્ + શક પ્રક + શક પ્ર + ઈક્ષક પ્ર + અક્ષક પ્રક્ + શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ? ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + અત્તર ઉત્તરો + ત્ + તર ઉત્તર + ઉત્તર ઉત્તર + ઔત્તર ઉત્તરો + અત્તર ઉત્તરો + ત્ + તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP