ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આગલું-આંગળુ ઈનામ-બક્ષિસ આગલું-ઝભલું ઈમાન- પ્રમાણિકતા આગલું-આંગળુ ઈનામ-બક્ષિસ આગલું-ઝભલું ઈમાન- પ્રમાણિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? અંગ્રેજી હિન્દી ઉર્દુ અરબી-ફારસી અંગ્રેજી હિન્દી ઉર્દુ અરબી-ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનો 'ર્’ વર્ણની ઓળખ શું છે ? સંઘર્ષી વ્યંજન થડકારવાળો વ્યંજન પ્રકંપી વ્યંજન પાર્શ્વિક વ્યંજન સંઘર્ષી વ્યંજન થડકારવાળો વ્યંજન પ્રકંપી વ્યંજન પાર્શ્વિક વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો. મ્યુનિસિપાલિટિ મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનીસીપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' ઊડે પક્ષીઓ નાનાંમોટાં છે ઊડે પક્ષીઓ નાનાંમોટાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP