ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારા ભાઈનું બારમું પતી ગયું. વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલી તિલાંજલિ તીલાંજલિ તીલાંજલી તિલાંજલી તિલાંજલિ તીલાંજલિ તીલાંજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. એ, એ માંથી થી, એ માં, એ એ, એ માંથી થી, એ માં, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' રૂપક અનન્વય શ્લેષ ઉપમા રૂપક અનન્વય શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ? હથિયાર હેઠાં મૂકવાં કાગનો વાઘ થવો નાક કપાવવુ પેટ ચોળીને શૂળ ઊભું કરવું હથિયાર હેઠાં મૂકવાં કાગનો વાઘ થવો નાક કપાવવુ પેટ ચોળીને શૂળ ઊભું કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP