સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે ? લક્સ ક્યુરી ન્યુટન ડાઈન લક્સ ક્યુરી ન્યુટન ડાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.1) માવો 2) કોફી પાવડર 3) ક્રીમ 4) આઇસ્ક્રીમ અ. જીલેટીન બ. ચીકોરી પાવડરક. સ્ટાર્ચ ડ. ઈથાઈલ એસીટેટ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ? ડૉ.કૂક રોબર્ટ કોચ જ્યોર્જ ફેડરિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ડૉ.કૂક રોબર્ટ કોચ જ્યોર્જ ફેડરિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઈબર કેબલ શેના માટે વપરાય છે ? સંદેશા વ્યવહાર ટી.વી. ચેનલોનું વિતરણ રોડ બનાવવા વિદ્યુત વિતરણ સંદેશા વ્યવહાર ટી.વી. ચેનલોનું વિતરણ રોડ બનાવવા વિદ્યુત વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાયોગેસ (Bio Gas)નું મુખ્ય ઘટક કયું છે ? મિથેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ હાઈડ્રોજન બ્યુટેન મિથેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ હાઈડ્રોજન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે ? ઓઝોન હિલિયમ ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન હિલિયમ ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP