ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? પૃથ્વી મંદાક્રાંતા હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાંતા હરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? પૃથ્વી મંદાક્રાન્તા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિણી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ પો + અન = પવન રજની + ઈશ = રજનીશ તથ + અપી = તથાપિ પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ પો + અન = પવન રજની + ઈશ = રજનીશ તથ + અપી = તથાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદના મુખ્ય અર્થો કેટલા છે ? ત્રણ છ પાંચ બે ત્રણ છ પાંચ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત હરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો. ને ય યો નેય ને ય યો નેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP