ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? રેવાશંકર ભજન મંડળી સિંહાસન અધમૂઓ રેવાશંકર ભજન મંડળી સિંહાસન અધમૂઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ચિત્રો કોણે દોર્યા ? વાક્યમાં કોણે કર્તા-પદ નીચે પૈકી શું છે ? વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ વિશેષણ સંજ્ઞા કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? અવાજ - ગુસ્સો સમય - કાળ રમત - ક્રીડા સ્મરણ - યાદ અવાજ - ગુસ્સો સમય - કાળ રમત - ક્રીડા સ્મરણ - યાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ? સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - પતન છીછરુ ફળદ્રુપ ઊંડું પતન છીછરુ ફળદ્રુપ ઊંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લાભાલાભ' એ કયો સમાસ છે ? વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ આપેલ પૈકી એક પણ નહીં ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ આપેલ પૈકી એક પણ નહીં ઈતરેતર દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP