ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. પરાજિત થવું ખાટું ખાવું દાંત પર ખાટાશ લગાવવી બેઈજ્જત કરવું પરાજિત થવું ખાટું ખાવું દાંત પર ખાટાશ લગાવવી બેઈજ્જત કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાંદીપનિ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? હરિગીત ચોપાઈ દોહરો સોરઠો હરિગીત ચોપાઈ દોહરો સોરઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સોપારી' માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? ફોફળ રેણુ શ્રીફળ તાંબુલ ફોફળ રેણુ શ્રીફળ તાંબુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? ગળું રુંધાવું સમ ખાવા વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું ગળું રુંધાવું સમ ખાવા વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP