ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? મોંસૂઝણું અતિરીક્ત અદ્ભૂત દિક્ષીત મોંસૂઝણું અતિરીક્ત અદ્ભૂત દિક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ? મિશ્ર સાદું સંયુક્ત સંકુલ મિશ્ર સાદું સંયુક્ત સંકુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂપતી' નો અર્થ છે ___ સૂપ બનાવનાર સારો પતિ રાજા સલાટની હથોડી સૂપ બનાવનાર સારો પતિ રાજા સલાટની હથોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' પણ રંગ બારી દીવાલ પણ રંગ બારી દીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તું મારી સાથે રમવા ચાલને.’’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત રહેલું છે ? ખાતરીવાચક સીમાવાચક આગ્રહવાચક સમાવેશક ખાતરીવાચક સીમાવાચક આગ્રહવાચક સમાવેશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાત-દિવસ માટે કયો શબ્દ યોગ્ય છે ? અમૂલખ અહર્નિશ અજિંક્ય અરુણોદય અમૂલખ અહર્નિશ અજિંક્ય અરુણોદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP