ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા
ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર
દુઃખનો પોકાર - આર્તનાદ
હું પણાનો ભાર - સ્વાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો.

જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય
જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય
જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય
જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?

બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
મન મરી જવું
મડાગાંઠ પડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP