ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી
ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.

માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?

બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
મડાગાંઠ પડવી
મન મરી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP