સામાન્ય વિજ્ઞાન (General Science)
મિટિરિયોલોજી શાસ્ત્ર એ......

સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ?

ગરમ પાણી
ગરમ કોફી
ઠંડુ પાણી
કઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ?

પેપસ્મિયર
એલિઝાટેસ્ટ
વેસ્ટર્ન બ્લોટ
વિડાલ કસોટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દ્રવ્યોની ચીકાશ માપવાના સાધનને શું કહેવામાં આવે છે ?

કેલોરીમીટર
વિસ્કોમીટર
ટૈકોમીટર
આમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP