સામાન્ય વિજ્ઞાન (General Science) સોળમી સદીમાં ઇટાલીમાં માનવ શરીર રચનાશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર તબીબ કોણ હતો જેણે માનવ શરીરની રચનાને લગતા સાત ભાગમાં લખેલ ગ્રંથના પ્રકાશનથી આધુનિક એનાટોમીનો પાયો નાખ્યો બેકન કોપરનિકસ વેસાલિયસ ગેલેલિયો બેકન કોપરનિકસ વેસાલિયસ ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે ? પ્લેટિનમ હીરો સોનું લોખંડ પ્લેટિનમ હીરો સોનું લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની સૌપ્રથમ મિસાઈલ કઈ છે ? આકાશ અગ્નિ પૃથ્વી નાગ આકાશ અગ્નિ પૃથ્વી નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બોલ પોઈન્ટ પેનની શોધ નીચેના પૈકી કોણે કરી હતી ? જ્હોન જે. લીઉડ જહોન વોકર લેવિસ ઈ. વોટરમેન ઈલ્યાસ હોવે જ્હોન જે. લીઉડ જહોન વોકર લેવિસ ઈ. વોટરમેન ઈલ્યાસ હોવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન ? બી ડી એ સી બી ડી એ સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે ? 200°C 150°C 80°C 100°C 200°C 150°C 80°C 100°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP