સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપર આપણું વજન 48 કિલોગ્રામ હોય તો ચંદ્ર ઉપર કેટલું થાય ? દસમાં ભાગનું બમણું 8 કિલોગ્રામ અડધું દસમાં ભાગનું બમણું 8 કિલોગ્રામ અડધું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? પેલાગ્રા ડાયેરિયા સ્કર્વી બેરીબેરી પેલાગ્રા ડાયેરિયા સ્કર્વી બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ? ઇથેન મરકેપ્ટન આમાંનું એકેય નહીં મિથેન ઇથેન મરકેપ્ટન આમાંનું એકેય નહીં મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? હિલિયોપથી હાઈડ્રોપથી નેચરોપથી હોમિયોપથી હિલિયોપથી હાઈડ્રોપથી નેચરોપથી હોમિયોપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ... ? પરિક્રમણ ગતિ પરિસર ગતિ પરિવમળ ગતિ પરિભ્રમણ ગતિ પરિક્રમણ ગતિ પરિસર ગતિ પરિવમળ ગતિ પરિભ્રમણ ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં O2 MnO2 K2MnO4 આપેલ પૈકી એક પણ નહીં O2 MnO2 K2MnO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP