સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાનું અગત્યનું દ્રવ્ય કયું છે ? આપેલ તમામ ખોટા છે. બાયોગેસ જૈવભાર સેન્દ્રીય ખાતર આપેલ તમામ ખોટા છે. બાયોગેસ જૈવભાર સેન્દ્રીય ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે ? હાઈડ્રોજનના સંયોજનથી યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી હિલિયમના સંયોજનથી આપેલ પૈકી એક પણ નહીં હાઈડ્રોજનના સંયોજનથી યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી હિલિયમના સંયોજનથી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરમાંથી લોહી વહેતું બંધ થવા કે લોહી જામી જવા માટે કયું વિટામીન જરૂરી છે ? વિટામિન -A વિટામિન -E વિટામિન -K વિટામિન -B વિટામિન -A વિટામિન -E વિટામિન -K વિટામિન -B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટમાં ઘન બળતણ તરીકે કયું સંયોજન વપરાય છે ? પોટેશિયમ નાઇટ્રેટ એમોનિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઈડ એલ્યુમિનિયમ પરકલોરેટ પોટેશિયમ નાઇટ્રેટ એમોનિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઈડ એલ્યુમિનિયમ પરકલોરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? હ્યદય મગજ યકૃત મૂત્રપિંડ હ્યદય મગજ યકૃત મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું ચુંબકનું ચુંબકત્વ નાશ થવાનું કારણ નથી ? ચુંબકને ગરમ કરવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને ગરમ કરવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP