નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિને એક વસ્તુનું રૂ.480માં વેચાણ કરતાં 20% નુકશાન જાય છે. જો તેણે 20% નફો કરવો હોય તો તે વસ્તુનું કઈ કિંમત વેચાણ કરશે ?

720
700
6203
600

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય.

10
50
20
5

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
જો 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો નફો કે નુકશાન ટકાવારીમાં શોધો.

19% નુકશાન
50% નફો
38% નુકશાન
38% નફો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ?

45
30
20
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP