સામાન્ય વિજ્ઞાન (General Science) થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ? ત્રણેય કામ માટે દાણા વાવવા ખેતર ખેડવા અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા ત્રણેય કામ માટે દાણા વાવવા ખેતર ખેડવા અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? એન્ડોબાયોલોજી એકસોબાયોલોજી સ્પેસોલોજી લાઈફોલોજી એન્ડોબાયોલોજી એકસોબાયોલોજી સ્પેસોલોજી લાઈફોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ? વૃક્ષની ઊંચાઈથી વૃક્ષની જાડાઈથી થડના માવાના ઉત્કરણથી વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી વૃક્ષની ઊંચાઈથી વૃક્ષની જાડાઈથી થડના માવાના ઉત્કરણથી વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઇ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ? આપેલ પૈકી એક પણ નહીં કોલ્ડ હીલિંગ થેરાપી પ્લાઝમા હીલિંગ થેરાપી કોલ્ડ પ્લાઝમા થેરાપી આપેલ પૈકી એક પણ નહીં કોલ્ડ હીલિંગ થેરાપી પ્લાઝમા હીલિંગ થેરાપી કોલ્ડ પ્લાઝમા થેરાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? બાષ્પીભવન જળચક્ર ઘનીભવન જળસંચય બાષ્પીભવન જળચક્ર ઘનીભવન જળસંચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો પદાર્થ પર લાગતા બળ અને સ્થળાંતર વચ્ચેનો ખૂણો 0 હોય તો આ બળ વડે થતું કાર્ય ? ન્યુનત્તમ હશે મહત્તમ હશે શૂન્ય હશે શોધી શકાય નહીં ન્યુનત્તમ હશે મહત્તમ હશે શૂન્ય હશે શોધી શકાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP