ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. ગામ બસ રહી જ ગામ બસ રહી જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ? કોને ? અમને કહો છો ! કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને, અમને કહો છો ? કોને ? અમને કહો છો ! કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને, અમને કહો છો ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામિની કોકિલા કેલી કૂજન કરે' - અલંકાર ઓળખાવો આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શ્લેષ આંતરપ્રાસ વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમણે અમને ઘરે બોલાવ્યા હતા પણ મેં ના પાડેલી. - વિકલ્પમાં રહેલું કયું પદ સર્વનામ નથી ? મેં અમને તેમણે ઘરે મેં અમને તેમણે ઘરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. કપિલ સાવજ કેસરી વનરાજ કપિલ સાવજ કેસરી વનરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્વાસ’ શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. ઉ + ચ + છ્ + વ્ + આ + સ્ ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ + છ્ + વ્ + આ + સ્ ઊ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + છ્ + વ્ + આ + સ્ ઉ + ચ્ + અ + છ્ + વ્ + આ + સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP