ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ? માં આવી રહ્યું દ્વારા માં આવી રહ્યું દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અંગુઠા પાસેની આંગળી દ્વિતીયા પ્રથમી અનામીકા તર્જની દ્વિતીયા પ્રથમી અનામીકા તર્જની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ___ ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો - શુચિસ્મિતા દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું ચંદ્ર થી ચારૂ સુહાસિની હે. - અલંકાર જણાવો. શ્લેષ વ્યતિરેક ઉપમા રૂપક શ્લેષ વ્યતિરેક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP