સામાન્ય વિજ્ઞાન (General Science) તટસ્થ પરમાણુના કયા બે કણોની સંખ્યા સરખી છે ? પ્રોટોન અને ન્યુટ્રોન ઈલેક્ટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન અને રેટ્રોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ઈલેક્ટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન અને રેટ્રોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.1) માવો 2) કોફી પાવડર 3) ક્રીમ 4) આઇસ્ક્રીમ અ. જીલેટીન બ. ચીકોરી પાવડરક. સ્ટાર્ચ ડ. ઈથાઈલ એસીટેટ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? કોલસો ચાંદી ગ્રેફાઈટ હીરો કોલસો ચાંદી ગ્રેફાઈટ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે. પેનીસીલીયમ માઈક્રોટોક્સીન આફલાટોક્સીન એસ્પરજીલસનાઈઝર પેનીસીલીયમ માઈક્રોટોક્સીન આફલાટોક્સીન એસ્પરજીલસનાઈઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલીફોનની શોધ કોણે કરી ? રુડોલ્ફ ડીઝલ થોમસ એડિસન ગ્રેહામ બેલ જેમ્સ વોટ રુડોલ્ફ ડીઝલ થોમસ એડિસન ગ્રેહામ બેલ જેમ્સ વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? એઈડ્ઝ કેન્સર ન્યુમોનિયા હાર્ટ સર્જરી એઈડ્ઝ કેન્સર ન્યુમોનિયા હાર્ટ સર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP