સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યશક્તિથી ન ચાલતી હોય તેવી વસ્તુ નીચેનામાંથી કઈ છે ? પેટ્રોલ કાર ઈલેક્ટ્રીક ઓવન પ્રેશર કુકર આપેલ તમામ પેટ્રોલ કાર ઈલેક્ટ્રીક ઓવન પ્રેશર કુકર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ? સી એ ડી બી સી એ ડી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિના પાન બીડી બનાવવામાં વપરાય છે ? ટીમરુ કદમ્બ ચારોલી ખાખરો ટીમરુ કદમ્બ ચારોલી ખાખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ શું છે ? વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય તો વચ્ચે ઉભી રહેતી વ્યક્તિને અરીસામાં પુરા પાંચ પાંડવો દેખાય ? 50 72 40 60 50 72 40 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? નાક શ્વાસનળી વાયુ કોષ્ઠો શ્વાસવાહિની નાક શ્વાસનળી વાયુ કોષ્ઠો શ્વાસવાહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP