ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ?

બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ
સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે
ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે
માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું.
પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ?

વર્તમાનકૃદંત
સામાન્યકૃદંત
ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP