સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોને આંચળ હોય છે ? કબુતર ચામાચીડિયું દેડકો માછલી કબુતર ચામાચીડિયું દેડકો માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 10 વોલ્ટની બે બેટરીને શ્રેણીમાં જોડવામાં આવે તો તે પરિપથમાં કેટલા વોલ્ટ આપશે ? 10 V 5 V 30 V 20 V 10 V 5 V 30 V 20 V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? ડાયેરિયા સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ડાયેરિયા સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ? સ્વાસ્થ્ય આપેલ તમામ પોષણ શિક્ષણ સ્વાસ્થ્ય આપેલ તમામ પોષણ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાનના ભેજને માપવાનું સાધન કયું છે ? લેકટોમીટર હાઇગ્રોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર લેકટોમીટર હાઇગ્રોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? પ્રોપેન મિથેન બ્યુટેન ઈથેન પ્રોપેન મિથેન બ્યુટેન ઈથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP