ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી મંદાક્રાંતા મનહર શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો. : વાક્ + ઈશ વાકેશ વાકીશ વાગીશ વાગેશ વાકેશ વાકીશ વાગીશ વાગેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે ? ઉદગારવાક્ય હકારવાક્ય કર્મણિવાક્ય વિધિવાક્ય ઉદગારવાક્ય હકારવાક્ય કર્મણિવાક્ય વિધિવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ? અનુગો નિપાત નામયોગી સંયોજક અનુગો નિપાત નામયોગી સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? યોજક ચિહ્ન કાકપદ લોપ ચિહ્ન અધ્યાહાર યોજક ચિહ્ન કાકપદ લોપ ચિહ્ન અધ્યાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP