ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.' - પંક્તિનો અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ?

સોનામહોર - દ્વંદ્વ
મહાસિદ્ધિ - કર્મધારય
ગૌરવપ્રદ - ઉપપદ
જકાતનાકું - મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

વ્યતિરેક
વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP