ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મારાથી પત્ર લખાયો.
પત્ર મેં લખ્યો.
મેં પત્ર લખ્યો.
હું પત્ર લખું છું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ?

ફાંટ - પોટકું
બકાલું - શાકભાજી
ગલઢેરા - ઝૂંપડાં
હકડે ઠઠ - ભરચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી.

તરબૂચ-તડબૂચ
લિપિ-લિપી
વ્યથિત-વ્યથીત
વસ્તી-વસતિ-વસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
મારા ગામને રાજાનો કિલ્લો હતો.

મારા ગામમાં રાજાનો કિલ્લો હતો.
ગામની અંદર રાજાનો કિલ્લો હતો.
મારા રાજાનો કિલ્લો ગામમાં હતો.
ગામમાં મારા રાજાનો કિલ્લો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP